ભયાનક ઘર - 41

  • 2.7k
  • 1.5k

બંને જણા મોહિની નાં ઉપર નાં રૂમ માં ગયા અને ત્યાં અગાસી માં એક સ્ટોર રૂમ હતો તો ત્યાં લઈ જઈ ને કીધું કે આને ખોલો ..... કિશનભાઇ એ જેવું એ ડબ્બો ખોલ્યો તો એમાં જીગર અને મામી નો ફોટો હતો..અને મામા નો પણ હતો... એના પછી એને ઓળખાણ આપી કે આ છે જીગર....તો કિશનભાઇ એ ફોટો જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ ગયા..... અને બોલી ઉઠયા કે આતો......જીગર છે...એતો વ્યક્તિ મારા જોડે 1 મહિના પેલા બીઝનેસ નાં કામ થી દિલ કરવા મટે આવ્યો હતો.....પણ મે એને નાં પાડી દીધી હતી.....અને આ વ્યક્તિ..મારા જે બીઝનેસ માં એક એમ્પ્લોયર છે એની સેક્રેટરી