RUH - The Adventure Boy.. - 5

  • 3.5k
  • 1
  • 1.4k

પ્રકરણ 5 પરિવાર હુંફાળો ... જેમ જેમ દિવસો પસાર થતાં હતાં તેમ તેમ કિરીટભાઈની પોતાના સંતાનો પ્રત્યેની આકાંક્ષાઓ વધી રહી હતી...આમ, તો કિરીટભાઈ સવારે રોજીંદા સમય મુજબ જતાં રહે છે.... પણ કોણ જાણે કેમ..... આજે કિરીટભાઈને કંઈક અજુગતો અનુભવ થતાં પોતે નોકરી પર રજા રાખી દે છે.... ને કમળાબેનને કામમાં મદદ કરવા લાગે છે.... સવારનો બરાબર 10 વાગ્યાનો સમય હતો.... કમળાબેન ગાય-ભેંસના તબેલામાં કામ કરી રહ્યા હતાં.... કિરીટભાઈ પોતાની પાંચેય દિકરીઓ સાથે રમી રહ્યા હતાં.....