ખજાનાની ખોજ - 11

  • 3.1k
  • 1
  • 1.3k

ખજાનાની ખોજ ભાગ 11આગળના ભાગ થી ક્રમશઃ...શાર્પ શૂટર અને પોતાના માણસો તેમજ ભાવના ના મોત થી ડોન અબ્બાસ હવે પુરી રીતે ગુસ્સે ભરાયો હતો. પોતાના માણસો પાસે જ મધુ ના માણસો ની પણ લાશો જોવા મળી એટલે ડોન અબ્બાસ ને હવે પાક્કું થઈ ગયું હતું કે ભરત ને કિડનેપ કરવાનું કામ મધુ ગોંડા એ જ કર્યું છે. ડોન અબ્બાસ હવે મધુ ગોંડા ની પાછળ પડી ગયો હતો. તેણે પોતાના માણસો ને ઇનામ જાહેર કરી દીધું હતું કે જે મને મધુ ગોંડા ને મારી પાસે જીવતો લાવશે તેને હું 5 કરોડ રૂપિયા ઇનામ માં આપીશ. આ બાજુ મધુ ગોંડા એ પોલીસ