એક સુંદર નિબંધ લેખન કેવી રીતે કરવુ ?

  • 2.7k
  • 1
  • 976

એક સુંદર નિબંધ લેખન કેવી રીતે લખવો?નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? સરસ. માર્ચ એપ્રિલ મહિનો એટલે પરીક્ષાઓનો મહિનો. બાળકો પરીક્ષામાં પૂછાતાં નિબંધો લખવામાં ઘણાં બાળકોને મુશ્કેલી સર્જાય છે. તો આ નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? તે આજે આપણે સમજી લઈએ તો અઘરો લાગતો આ સવાલ એકદમ સરળ બની જશે. તો થઈ જાઓ તૈયાર !નિબંધ એટલે શું ? હા, પહેલાં નિબંધ એટલે શું? તે સમજીએ પછી જ આપણે લખી શકીએ છીએ ને ? નિબંધ શબ્દ સંસ્કૃત ભાષામાં વપરાયેલો છે. અંગ્રેજી ભાષામાં Essay શબ્દ વપરાય છે. નિબંધનો સીધો સાદો અર્થ થાય છે - નિ: