ખજાનાની ખોજ - 10

  • 2.8k
  • 1
  • 1.2k

આગળના ભાગથી ક્રમશઃ....આકાશે સતીષ અને તેની સાથે બીજા 3 માણસો ને જંગલમાં પાછળ તેનાથી થોડા દૂર પાછળ પાછળ આવવાનું કહી દીધું. સતીષ ત્રણ માણસો ને લઈ ને આકાશ થી થોડા પાછળ ચાલવા લાગ્યા. આકાશ નો પ્લાન એવો હતો કે જો આદિવાસી લોકો તેના પર ફરી હુમલો કરે તો સતીષ અને તેના માણસો તેને બીજી બાજુ થી હુમલો કરી ને આદિવાસી લોકો ને ઘેરી લે જેથી આકાશ અને સતીષ બન્ને બચી જાય. આ ઉપરાંત જો ડોન ના માણસો ગમે તે એક ટીમ ને પણ જુવે તો બીજી ટીમ દ્વારા તેનો ઘડો લાડવો કરી શકે.વનું એ ભાવના ને 5 વાગે શહેરથી દૂર