કંકુ નવલકથા

  • 13.6k
  • 3
  • 6.2k

કંકુએ પન્નાલાલ પટેલની એક પ્રસિદ્ધ નવલકથા છે. અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં સૌ પ્રથમ કંકુ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઈ આવી છે. શિકાગો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કંકુનો અભિનય કરનાર પલ્લવી મહેતાને સર્વોત્તમ અભિનેત્રી નો એવોર્ડ મળ્યો છે. પન્નાલાલ પટેલની જન્મભૂમિ ગામડું છે. તેઓ પોતે ખેડૂત પિતાનું સંતાન છે. તેથી જ ખેતરો, ડુંગરો અને વનરાજી સાથે તેમનો સંબંધ હતો. તત્કાલીન સમાજના લોકો, તેમના રીત રિવાજો, મેળાઓ, ઉત્સવો, તળપદી ભાષા એ સૌ તેમની કૃતિની આગવી વિશેષતા છે. કંકુ નવલકથામાં આનું સુંદર આલેખન થયેલું જોવા મળે છે. જનપદ અને તેમાં વસતા લોકોનું માનસ તેમના લોહીનો લઈ બનીને ધબકતા રહે છે. કંકુ એ પન્નાલાલ