રમતો : વ્યક્તિત્વ વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે સકારાત્મક પ્રભાવ

  • 2.6k
  • 1
  • 972

રમતો : વ્યક્તિત્વ વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ પર સકારાત્મક પ્રભાવ.નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? આજે હું એક અગત્યની વાત લઈને આવી છું જે અત્યારના કોમ્પુટર અને મોબાઈલના યુગમાં ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. જે છે રમતો. તમને થશે કે અમે તો રમીએ જ છીએ ને? હા, તમે રમો છો તે સાચું. પણ શું રમો છો ? ક્યાં રમો છો ? કેવું રમો છો ? તેનાથી શું ફાયદો થાય છે ? આ બધી તમને ખબર છે ? તમે સતત મોબાઈલમાં જ રમતો રમ્યા કરો છો. જે તમને ખૂબ નુકશાનકારક છે. મેદાનમાં જઈને મિત્રો સાથે કદી નિયમિત