વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ?

  • 2.1k
  • 1
  • 884

વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? તો ચાલો આજે આપણે કંઈક નવું જાણીએ નવું શીખીએ. તમને વાર્તા સાંભળવી ગમે છે ને? એ જ રીતે વાર્તા વાંચવી પણ ગમતી હશે. વાર્તા નાનાં મોટાં સૌને ગમતી હોય છે. તો આવી વાર્તાઓ આપણે જાતે લખીએ તો કેવી મજા પડે! તો ચાલો આજે આપણે વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણીએ.વાર્તાઓનું વધારે વાંચન કરો : હા, બાળકો આપણી લખાણની ભાષા સારી કરવા માટે અથવા આપણું લખાણ સુધારવા માટે વાર્તાઓ કે બાલવાર્તાઓનું વાંચન વધારો. જેટલું તમે વધારે વાંચશો એટલું સરસ તમે લખી