દૈત્યધિપતિ II - ૧૪

  • 2.5k
  • 1
  • 1k

‘મારા માસી મને 10માં ધોરણમાં ન્યુ યોર્ક લઈ ગયા હતા. હું ત્યાં જ રેહતી હતી. પછી મે મારા મેજર્સ કર્યા, ફિલોસોફીમાં પણ મમ્મીની તબિયત લથડી, એટલે મારે પાછું આવવું પડ્યું. જોબ તો છે, પણ તે છોડી દીધી. હવે કદાચ પાછી અમેરિકા જવુંજ નહીં. માસી તો ચાર વર્ષ પહેલા મારી ગયા.’ ‘ઓહ. શું થયું હતું, સીતા આંટીને?’ ‘એમને મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ હતી. પણ બહુ મોળી જાણ થઈ. બાથરૂમમાં પળી ગયા. કોમામાં હતી, અને 20મે દિવસે તો…’ ‘આ બધુ ક્યારે થયું?’ ‘હમણાં બે અઠવાડિયા પહેલા.’ ‘પણ હવે તું અહી એકલા ક્યાં રોકાઈશ બેટા?’ સુધાના મમ્મી બોલ્યા.  ‘ના. મને ફાવશે.’ ‘પણ