હોસ્ટેલની પાછળ...

(11)
  • 3.5k
  • 1
  • 1.4k

“ અરે યાર તારે આવવું હોય તો ચાલ નહિતર હું એકલી જ જાઉં છું."“ ના, હું નથી આવવાની મને રાત્રે બહાર નીકળતા ડર લાગે છે. અને તું જે જગ્યાએ કહે છે ત્યાં તો.... રામા રામા..! ત્યાંથી કદાચ જીવતાં બચી જઈએ અને ટેકરને ખબર પડી જાય તો ટેકર (ગૃહમાતા) આપણને જીવતાં જ ન રહેવા દે."“ બહાના ના બનાવ, તું રહેવા જ દે ડરપોક, આમ બી બીકણ સસલીનું ત્યાં કોઈ કામ નથી. કુંભકર્ણ તું ઊંઘી જા. ગુડ નાઈટ."“ પાગલ છોકરી..! તું આટલી જિદ્દી કેમ છે...!? સાચે ત્યાં ભૂત હશે તો? "“ એ બેન એ બધી અફવાઓ છે. રીયલ લાઈફમાં ભૂત બૂત કશું