પરીક્ષામાં વધારે ગુણ મેળવવા શું કરવું જોઈએ ? વ્હાલાં બાળકો, નમસ્કાર.આજે હું તમારાં માટે એવી મસ્ત મજાની વાત લઈને આવી છું કે જે વાંચવાથી તમને જે સફળતા મળે છે તેનાથી સૌ પ્રથમ તો તમે, તમારાં શિક્ષક અને તમારાં માતા પિતા ખૂબ જ ખુશ થઈ જાય છે અને હા, આ સફળતા હર હંમેશ ટકાવી રાખવા અહીં આપેલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં વધારે ગુણ મેળવવા એટલે દરેક જગ્યાએ અવ્વલ નંબરે રહેવું. વધારે ગુણ હશે તો જ આપણને મોટાં થઈને સારી કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મળે છે તો છો ને તૈયાર ? તો ચાલો, આપણે જોઈએ. સંપૂર્ણ ઈચ્છા શક્તિ : કોઈપણ કાર્ય