બાળકોએ નિયમીત શું કરવુ ?

(14)
  • 11.2k
  • 2
  • 4.4k

બાળકોએ શું નિયમિત કરવું જોઈએ?વ્હાલાં બાળકો.આજે હું તમને એક બાળક રોજ શું કરે અને એણે કેવાં કેવાં કામ નિયમિત કરવાં જોઈએ એ અંગે વાત કરીશ તમે સૌ ધ્યાનથી વાંચજો અને વિચારજો. અહીં લખેલ પૈકી તમે શું શું કરો છો અને શું નથી થઈ શકતું તે સ્પષ્ટ થશે. આ વાંચીને જાતે જ મનોમન નક્કી કરી લેજો. તે અંગે મનોમન તમારી જાતને ચકાસજો. તો આ વિગત વાંચવી શરૂ કરો. તૈયાર છોને આ માટે. આજનો વિષય છે. બાળકે રોજ શું શું કરવું જોઈએ? વહેલા જાગવું: રાત્રે વહેલાં જે સુએ વહેલાં ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. વહેલાં જાગવાથી કેટલો બધો