ટિલિયાના લગ્ન ના પ્રયોગો

  • 4k
  • 1
  • 1.6k

' નિજ ' રચિત એક મસ્ત મજાની હાસ્ય રચના: ટિલિયાના લગ્ન ના પ્રયોગો ટિલિયો જબરો નસીબ વાળો, એક મિનિટ, ટિલિયા નું મૂળ નામ તો ટિલેશ છે ,નાનપણ થી વાળ આછા એટલે બધા એને ટાલિયો જ કહેતા, પણ મોટો થયો એટલે નામ ચેન્જ થઈ ટિલિયો થઈ ગયું (ચોખવટ પૂરી), ને પાછો એ આપણા સૌનો લાડકો ગોટયા નો કઝીન પણ થાય,... તો આપણો આ ટિલિયો જબરો નસીબ વાળો, લોકો એક લગ્નજીવન હાંફતું હાંફતું પૂરું કરે ( કોઈ પણ છોકરો પહેલા છોકરી શોધતા શોધતા હાંફે, પછી હાંફતા ઘોડા પર જઈ લગન કરે, પોતેય પાછો હાંફતો તો હોય જ,ઘરવાળી શાકભાજી લેવા કે દૂધ લેવા