ખોફ - 16

(29)
  • 3.5k
  • 2
  • 2k

16 પોતાના સાવકા પિતા અમોલના હાથમાંથી બચવા માટે દોડેલી આરસીને ઝાડ પાછળથી કોઈ મજબૂત હાથે પકડીને પોતાની તરફ ખેંચી એટલે આરસીના મોઢેથી ચીસ નીકળી ગઈ. તેને પકડી લેનાર એ મજબૂત હાથે તેને પોતાના તરફ ફેરવીને તેના મોઢા પર એવો ઝન્નાટેદાર તમાચો ઝીંકયો કે તે દૂર ધકેલાઈને જમીન પર પટકાઈ. તેના મોઢેથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તેણે એ મજબૂત હાથવાળા માણસ તરફ જોયું. -એ માણસે કાળો લાંબો કોટ અને માથે કાળી કૅપ પહેરી હતી. એેણે કૅપ એવી રીતના પહેરી હતી કે એનો ચહેરો દેખાતો નહોતો. આરસીએ એ માણસ પરથી નજર હટાવીને ડાબી બાજુ, એ માણસની બાજુમાં આવીને ઊભેલા અમોલ