આપણું શરીર - જાદુઈ પીટારો

  • 6.6k
  • 1
  • 2.4k

અહોહો...એકવાર *"શરીરશાસ્ર"* નો અભ્યાસ કરો.તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.*(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)*માનવ શરીર અદ્ભૂત છે🩸 *મજબૂત ફેફસા*આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. 🩸 *આવી કોઇ ફેક્ટરી નથી*આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. 🩸 *લાખો કિલોમીટર