ખોફ - 6

(31)
  • 3.6k
  • 1
  • 2.2k

6 આરસીને પોતાના જમણા પગની ચામડી કીડા-મકોડા જેવા કોઈ જીવ-જંતુ ખાઈ ગયા હોય એમ ઊતરડાઈ ગયેલી દેખાઈ એટલે તે ચોંકી ઊઠી હતી. અત્યારે તે ભયથી ચીસ પાડવા ગઈ, પણ જાણે તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ. તે ચીસ પાડી શકી નહિ. તેણેે ડાઈનિંગ ટેબલની તેની સામેની ખુરશી પર બેઠેલા નીલ તરફ જોયું અને નજરથી જ તે નીલને પોતાની હાલત સમજાવવા ગઈ, ત્યાં જ અચાનક જ તેની નજર સામે કોઈ ફિલ્મનું દૃશ્ય દેખાવા માંડેે એમ તેની નજર સામે એક યુવતીની-મંજરીની લાશ તરવરી ઊઠી ! મંજરીની લાશ કોઈ મોટી પેટી કે મોટા પટારામાં પડી હતી ! ! એની આંખો ફાટેલી હતી અને