દૈત્યાધિપતિ II - ૧૩

  • 2.4k
  • 954

  લોપા બધાને અજીબ રીતે જોઈ રહી હતી. અહી કે ત્યાં, તે સૌને જોતી હતી, પણ કશું બોલે નહીં. જ્યારે તેની આંખો ખૂલી, ત્યારે તે ગભરાઈ ગઈ, અને ચીસ પાડવા લાગી હતી. પછી તેની નજર એક ખૂણામાં ઊભી પેલી સ્ત્રી પર પડી હતી. તે સ્ત્રીને જોઈ જ લોપા શાંત થઈ ગઈ, બધાએ તેને બેસાડી અને તે પછી સૌ પોતાના ઘર તરફ વળ્યા. વરસાદ શાંત થઈ ચૂક્યો હતો. ઘણા લોકો આવીને લોપાને તેના વિશે પૂછી ગયા હતા.  તે ઘરડી ડોશીએ સાચ્ચું કહ્યું હતું, સીતાની પુત્રી લોપા અહી આવી હતી.  ‘મે આ ઘર એક લગ્ન માટે ભાળે આપ્યું હતું. તે ઘર મારા