ભયાનક ઘર - 35

  • 2.4k
  • 1.4k

મોહિની તું કોની વાત કહી રહી છે અને તું કહેવ શું માંગે છે? મોહિની : (રડતા રડતા) તમે હજુ સુધી ડાયરી માં લખેલું વાત અજ જની છે...પણ સ્ટોરી તો હજુ હવે શરૂ થાય છે.... મારો રાજ આ દુનિયા માં નથી. મને એના વગર નથી ગમતું....અને હું એને ક્યારેય નાઈ ભૂલી શકું...અમારો પ્રેમ અધુરો રહી ગયો.. કિશનભાઇ : મોહિની બેટા તું જણાવ કે રાજ ને ગયા પછી શું થયું હતું...મોહિની : રાજ ની વાત નાં કરશો ..એને યાદ કરું છું તો હું મારા ગુસ્સા ને રોકી નથી સકતી... કિશનભાઇ : શું થયું હતું ..બેટા તું બે ભાન થઇ ગઇ હતી એના