કારણકે..

  • 2.5k
  • 1k

શ્રીમદ્ ભગવદ્ગીતાનાં અધ્યાય ત્રીજાના પાંચમા શ્લોક અનુસાર પૃથ્વી પર વસતાં જીવમાત્ર કર્મબંધનથી બંધાયેલ છે. કર્મપ્રધાન જીવ થકી માનવસર્જીત અનેક ઘટનાઓ ઉદભવે. તે ઘટના ઉદ્ભવી શા માટે તે જાણવા માટે જાણવું પડે ઘટના પાછળનું રીઝન યાને કારણ !!... સવારથી માંડીને સાંજ સુધીમાં દુનિયાભરમાં કંઈકને કંઇક બનતું જ હોય છે જે આપણે જોઈએ છીએ ,સાંભળીએ છીએ. ઘટનાઓથી અજાણ હોઈએ એટલે મનમાં પ્રશ્નો થાય, ગડમથલની શરૂઆત થઇ જાય અને જુદા જુદા તર્કો લગાવીએ. તમામ પ્રશ્નો અને તર્કોમાંથી સાચું સાબિત તેની પાછળ છુપાયેલ કારણ જ કરી શકે.કારણકે કારણ વિનાનું કાંઈ નહી. કોઈ કઇંક કરે , નાં કરે , બોલે ,ના બોલે , કોઈ ઘટના