ભયાનક ઘર - 34

  • 2.5k
  • 1.5k

મે કઈ પણ બોલ્યા વિના કૉલ મૂકી દીધો....અને રડવા લાગી...એવા માં પાપા નો કૉલ આવ્યો અને પાપા બોલ્યા કે શું બેટા તે જમી લીધું?.. એ સાંભળતાજ હું રડવા લાગી અને મે પાપા ને બધીજ વાત કરી દીધી...અને એવા માં હું બે ભાન થઈ ને નીચે પડી ગઈ.......... ( કિશન ભાઈ એ ફાર્મ હાઉસ માં બેઠા બેઠા મોહિની ની આખી ડાયરી વાંચી દીધી...પણ એ બે ભાન થઈ એના પછી ની કોઈ વાત એ બુક માં નતી લખી...........) એમને ગુસ્સા થી બુક પછાડી અને બોલ્યા કે અરે હવે મોહિની નું શું થયું હસે?....અને હવે ની વાત કેમ નથી....એતો જાણવી પડશે...એવું કઈ ને