ભયાનક ઘર - 33

  • 2.5k
  • 1.5k

જેવી હું ઘરે ગઈ તો મે સૌ થી પેલા મે રાજ ને કૉલ લગાવ્યો...અને એને મેસેજ કર્યો કે સુ સાહેબ આજે પણ બીજી છે કે શું? આજે કોલેજ પણ નથી આવ્યા...અમે તમારી રાહ જોઈ રહ્યા હતા પણ તમે આજે કેમ નાં આવ્યા...માણીયે છીએ કે તમે બીજી હોવ છો પણ હવે તમારે અમારા માટે ટાઈમ કાઢવા નો છે......અને રોજ કોલેજ આવા નું છે..... આ મેસેજ લખી ને ઓફ્ લાઈન થઈ ગઈ.... રાત્રે જ્યારે ફરી થી ફોન ને જોયો તો મેસેજ રીડ પણ નાતો થયેલો...અને સાંજે રાજ નો કૉલ પણ નાતો આવ્યો...પણ એ દિવસે રાત્રે જીગર આવ્યો હતો અને એ મને સોરી