BHOLAA - મુવી રીવ્યુ મારી નજરે ?

(12)
  • 3.1k
  • 1
  • 976

BHOLA વિશે એક લાઈનમા કહું તો એક પિતાની લાગણી અને પુત્રીના સપના પુરા કરવા પોતાના જીવનની બાજી લગાવી તેણે ઉજ્વળ ભવિષ્ય આપવાના ઈરાદાથી સમાજની અંદર વિષ બનેલા માનવો સામેનું યુદ્ધ.....ભોલા ફિલ્મની શરૂઆત થાય છે, ત્યારે તે જેલમાંથી અજય દેવગનનો એન્ટ્રી સીન આપણને જોવા મળે છે...ભોલા ફિલ્મ ધીરે ધીરે આગળ કહાની સાથે ઇમોશનલ તરીકે વધતી જોવા મળે છે, કઈ રીતે આ કેદી બનેલો માણસ પોલીસની હેલ્પ કરે છે અને પોલીસના લોકોને દવાખાને તથા ગુંડાઓને મોતના દર્શન કરાવે છે આ એકજ રાતની કહાની છે....ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન અને તબ્બુ મુખ્ય રૂપે આપણને જોવા મળે છે.....સીધી રીતે ચાલતી કહાનીમાં ટ્વીસ્ટ અને ટર્ન