Don't Judge By Book Cover

  • 2.8k
  • 958

તે દિવસ સાંજની વાત છે...હું સવારનો કામ પાર ગયો હતો અને સાંજે આવું છું તો જોયું કે મારી પત્નીના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગયેલી છે... આવું લગભગ ઓછું બનતું હોય છે કે તેના ચહેરા પર બાર વાગ્યા હોય, એટલે મેં પૂછ્યું...."રશું... શુ થયું છે...?""કંઈ નહીં... બસ અમસ્તા જ..""કેને યાર plz શુ થયું છે..?? Mood off કેમ છે?""કંઈ નહીં યાર... થોડું back pain છે એટલે તમને એવું લાગતું હશે...!!""અરે લાગતું હશે એટલે..?? જાના લાગે જ છે....""હમ્મ""હમ્મ... નહીં... ફટાફટ તૈયાર થઈ જાવ હું તને એક જગ્યા એ લઇ જાવ છું...""ના યાર, મારે દવાખાને નથી જવું..""હા, દવાખાને નહીં લઈ જાવ બસ..!!""તો ક્યાં