મારી રાહ જોજે....

  • 3.4k
  • 1.2k

મારી રાહ જોજે…. બપોરનાં લગભગ બે વાગ્યા હતા પ્રોફેસર વિનય દેહરાદુન ની Appolo યુર્નીવર્સીટી માં બેસી કોફી પી રહ્યા હતા. એક હાથમાં કોફી હતી ને બીજામાં હાથમાં મોબાઇલ પર કાંઈ વાચવામાં મગ્ન હતા."હેલ્લો સર " વિનયની શાંતી ભંગ થઈ એણે ઉપર જોયું એક સુંદર યુવતી એની સામે ઉભી હતી. લગભગ ૨૧ વર્ષ ની ઉંમર હશે ગોરો રંગ ખુલ્લા લાંબા વાળ હોઠો પર લાલ લિપસ્ટિક યેલ્લો ટીશર્ટ બ્લુ જીન્સ. "હેલ્લો…" વિનય બોલ્યો ."તમે મને ઓળખી નહીં ? " યુવતીએ પ્રશ્ન કર્યો ." વેલ આઈ એમ સોરી તને ક્યાંક જોઈ તો છે પણ હું તને ઓળખાતો નથી " વિનયે