મજબુર મુરતિયો

  • 3.1k
  • 1.3k

અરીસામાં જોઈને રજનીશ માથુ ઓળી રહ્યો હતો. અને એને અરીસામા એના પ્રતિબિંબની પાછળ એની પ્રિયતમા નયના ઊભેલી દેખાણી.અને સાથે સાથ.એના ટહુકા જેવો અવાજ પણ સંભળાયો. "એકદમ ખન્ના જેવા લાગો છો." "એહે.આહા.આ હા હા હા.કોરા કાગજ થા યે મન મેરા." રજનીશથી ગવાય ગયુ.અને નયનાએ એમાં સાદ પુરાવ્યો. "લીખ દિયા નામ ઉસપે તેરા.તેરા.તેરા" "હાલ ને ભાઈ બહુ પટીયા પાડ્યા. જલ્દી કર હવે." બનેવી અમૃતલાલનો અવાજ સંભળાયો. ને રજનીશની તંદ્રામાં ખલેલ પડી.અને અરીસામા દેખાયેલી એની પ્રિયતમા નયના અરીસામા જ ઓગળી ગઈ. "હા.આ.આવ્યો જીજુ. બે મિનિટમાં આવ્યો બસ." ઝપાટાબંધ એ હોલમાં આવ્યો ત્યારે બધા રેડી હતા.બસ ફક્ત એની જ રાહ જોવાય રહી હતી. અડધી