IVF - ભાગ 2

  • 2.7k
  • 1
  • 1.4k

પ્રીત ના મોટા ભાઈ મિહિર ની પત્ની પ્રેગનેટ હતી તે વાત ની જાણ પ્રીત થાય છે.. તે વિચારે છે કે હવે પોતે પણ કંઈક કામ ચાલુ કરી લે તો ઘર માં થોડી મદદ થઈ જશે... તે lic agent બને છે ઘીમે ધીમે કામ શરૂ કરે છે... તેના મમ્મી ભાવના ની ખુશી કોઈ થી છુપી ના હતી આ સમયે તે જાણે હવા માં ચાલતા હતા.. મોટા દીકરા ને તે સારા સમાચાર હતા અને નાનો દીકરો પોતાની જીંદગી માં ધીમે ધીમે એક એક પગલું આગળ વધી રહ્યો હતો... પપ્પા મહેશભાઈ ને હરખ એટલો જ હતો પણ ફરક એટલો હતો કે તે વ્યક્ત