સ્ત્રી હદય - 20. દાવત અને જશ્ન

  • 2.6k
  • 1.2k

ઇબ્રાહિમ હવે કર્નલ બની ચૂક્યો હતો, તેની પાસે હવે પોતાની એક ટીમ અને તેનો સ્પેસિફિક એરીઓ હતો પોતાના નિર્ણયો લેવાની અને તેનો અમલ કરાવવાની તેની પાસે પરવાનગી હતી, આથી ઘરમાં ઇબ્રાહિમ સહિત અબુ સાહેબ પણ ઘણા ખુશ હતા , આખરે તેમને હવે નેતા બનવું હતું પણ પોતાની અત્યાર ની સત્તા પણ કોઈ બીજા ને આપવી ન હતી. આથી પોતાનો દીકરો જ હવે તે ખુરશી સંભાળી રહ્યો છે તેમની તેને ઘણી ખુશી હતી, ઘરે એક મોટી દાવત નું આયોજન કરવામાં આવ્યું, ઘરના બહાર લોન્ચ માં બધી સગવડતા કરવામાં આવી , મોટા જર્નલ, લેફ્ટેન્ટ કર્નલ ,બ્રિગેડિયર જેવા દરેક હોદેદાર ને બોલાવવા માં