સ્ત્રી હદય - 19. નરગીસ ની તપાસ

(12)
  • 2.5k
  • 1.1k

નરગીસ નું એક્સિડન્ટ એટલું ભયાનક થયું હતું કે ઘર માં કોઈ પણ બેગમ સાહેબા ને આ ઘટના ની જાણ કરવાની પણ કોઈ હિંમત કરી શકતું ન હતું. કારણ કે તે રેહમત બેગમ ની ઘણી જ ખાસ બંદી હતી , આ બાજુ બેગમ સાહેબા પણ માત્ર આ ઘટના ના ડર થી જ સદમાં માં આવી ગયા હતા. તે વારંવાર નરગીસ નરગીસ કહીને બૂમો પાડી રહ્યા હતા પણ કોઈ તેની વાત સમજવાની તકલીફ લેતું ન હતું. સકીના નું કામ આમ જ સેહલું થઈ ગયું, તેણે બેગમ સાહેબા ને એટલા બધા ડરાવી ધમકાવી દીધા કે તે ખૂબ ઊંડા સદમા માં આવી ગયા, આમ