સ્ત્રી હદય - 18.સકીના નો બચાવ

(12)
  • 2.4k
  • 1.2k

નરગીસ ની નઝર કેટલા એ દિવસ થી સતત સકીના ઉપર હતી .તે કેટલાક સબૂતો એકઠા પણ કરી ચૂકી હતી. સકીના ની આ બધી હરકતો તેને અજીબ લાગતી હતી. તે એટલું તો સમજવા લાગી હતી કે સકીના કઈક ખતરનાક ઈરાદાઓ ધરાવે છે, અને હવે ખાતરી પૂર્વક ના સબૂત મેળવી તેને રંગે હાથ પકડવા માંગતી હતી. તેણે બીજે જ દિવસે સાંજ ના સમયે સકીના ની ગેરહાજરી માં તેના સમાન ની તપાસી લેવા ચાહી, અને આ વખતે તે ખાલી હાથ નીકળી નહિ, તેને સકીના ના સમાન માં કેટલાક એવા ઉપકરણો મળી આવ્યા જે તેણે ક્યારેક અબુ સાહેબ કે ઇબ્રાહિમ સાહેબ ના હાથ માં