Kanjoos Makhichoos મૂવી રીવ્યુ મારી નજરે

(12)
  • 2.4k
  • 858

નમસ્કાર મિત્રો હું વિશેષ આપની સમક્ષ ફરીથી રજુ કરવા જઈ રહ્યો છું એક કોમેડી, ફેમિલીવેલ્યુ વાળી મુવીના રીવ્યુ સાથે...ફિલ્મનું નામ તમે tittle માં જોયું એજ છે કંજૂસ માણસની કહાની...આ માણસ ટૂથપેસ્ટને પણ વેલણ દ્વારા કાઢીને ચલાવતો હોય છે, અને એની પત્નીને પણ કંજુસી કરવાનું શીખવાતો હોય છે...એના માતા પિતાને તે બહુ પ્રેમ કરતો હોય છે એટલે માટે તે દિન રાત મહેનત કરીને પૈસા બચાવે છે અને એક સેફ જગ્યાએ રાખે છે... આ ફિલ્મમાં ભરી ભરીને કોમેડી છે...સરળ અને સીધી રીતે આ ફિલ્મને તમે તમારી આખી ફેમિલી સાથે જોઈ શકો તેવી ખુબસુરત ફિલ્મ છે...એકદિવસ તે પૈસા સંતાડવા જતો હોય છે ત્યારે