John Wick: Chapter 4 review મારી નજરે

  • 1.5k
  • 564

John Wick આ મુવી series છે આજે હૂ આના ચોથા ભાગ ઉપર ચર્ચા કરીશ ️નમસ્કાર મિત્રો મારું નામ છે વિશેષ અને આજે હૂ ફરી એકવાર લઈને આવ્યો છું આપની માટે એક ખુબ સરસ ફિલ્મનો રીવ્યુ....જોન વીક જેનું મૂળનામ જોન્થન છે, તે પહેલા અંદર ગ્રાઉન્ડ ક્રાઇમ સોસાયટીમાં કામ કરતો હતો અને તે સોસાયટીના પણ ઘણા નિયમો હતા...પહેલા ભાગમાં જોનની વાઈફ એક બીમારીને કારને મરી જાય છે, અને જોને ક્રાઇમની દુનિયાને પણ અલવિદા તેની wife ને લીધે જ કરી હોય છે.... ત્યારબાદ તેની વાઇફ તરફથી તેને ગિફ્ટમાં મળેલું પપી ( નકનકડો ડોગ ) હોય છે તેને પણ એક સનકી માણસ મારી નાંખે