હશે બનવા કાળ બની ગયું

  • 1.7k
  • 618

"હશે બનવા કાળ બની ગયું" "મિત્ર,આ રીતે તું કેવી રીતે જીવીશ? બે બાળકોને એકલા હાથે ઉછેરવા બહુ અઘરું છે." મિત્ર લાલજીભાઈ બોલ્યા. "દોસ્ત, નસીબમાં જે હતું એ બની ગયું.કુદરત પાસે આપણું કશું ચાલતું નથી. તમારા જેવા મિત્રો હોય તો મારે ચિંતા કરવાની ના હોય. ને મારા બે બાળકોની જવાબદારી ઉપાડવા માટે હું સક્ષમ છું. હા.. જાણું છું કે બાળકો નાના છે છતાં સમજુ છે.મારી પરિસ્થિતિ સમજી શકે છે. બંને પોતાનું કામ જોતે કરે છે.જરૂર પડે મદદ કરું છું.અને રસોઈ માટે રસોઈ બનાવવા વાળા બહેન આવે છે.બે ટાઈમની રસોઈ બનાવી આપે છે." વૃજલાલ બોલ્યા. લાલજીભાઈ:-" છતાં પણ વૃજલાલ ભાઈ આમ તમારી