પિતાના આંસુ

  • 2.7k
  • 894

દર દર ઢૂંઢતા રહા તુજે પાને કે લિયે એ ખુદા ખુદા ભી બોલા તેરે મા બાપ હી તેરે ખુદા હે આપણુ ગુજરાત એટલે આપણું ગુજરાત.અહીંયા જે વિવિધતા છે તે દેશના બીજા કોઈ રાજ્યમાં નથી. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉધોગ સાહસિકો ગુજરાતમાં છે. ખાણીપીણી થી લઈને મુસાફરીના સ્થળોમાં પણ ગુજરાત અવ્વલ છે.તેજ રીતે ટેકનોલોજીમાં પણ મોખરે છે . આજે દેશ અને દુનિયાની ઘણી કંપનીઓ ગુજરાતમાં સ્થાયી થઈ છે અને હજારો યુવાનોને નોકરી પણ આપી છે. તેમાંના મોટા ભાગના ગુજરાતીઓ ને તૈયાર કરનાર કોલેજો પણ ગુજરાતમાં ઘણી છે. આવી જ એક એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદ માં આવેલી છે ગુજરાત તો