The Tales Of Mystries - 10 - આખેટ પ્રકરણ 1

  • 2.8k
  • 1
  • 1.2k

આખેટ પ્રકરણ 1સવારે 9 વાગ્યે: આકાશ પોતાના ડેસ્ક પર કોમ્પ્યુટર માં પોતાની કોઈ ફાઇલ નું કામ કરી રહ્યો હતો. ત્યાં એના pc પર પૉપ અપ થયુ. એમાં લિંક લખી હતી જે કોઈક પેમેન્ટ રિસીવ માટે ની હતી. આજ કાલ છાશવારે થતા ડીજીટલ સ્કેમ થી અવગત એવા આકાશ એ તે લિંક ને ઇગ્નોર કરી. અને પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયો. બપોરે 2 વાગ્યે :લન્ચ ટાઈમ માં કેફેટેરિયા માં પોતાનું લન્ચ લઇ રહ્યો હતો ત્યારે એના ફોન પર પહેલા જેવી જ એક પેમેન્ટ રિસીવ લિંક આવી. અગેઇન એણે એ લિન્ક ને ઈંગનોર કરી. સાંજે 6 વાગ્યે: આકાશ પોતાનું કામ wrap up