બે લઘુકથાઓ

  • 2.7k
  • 1.1k

ઘણીએ ના પાડી ઘરનાઓએ, "આમ *સાંજ ટાણે* આવવા ન નિકળ." " નહી આવે તો ચાલશે " પણ મનમાં બહાદુરીનું ભૂત સવાર હતું તે એક્ટિવા લઈને હું નિકળી ગઈ. મામાના ઘરે સૌ ચિંતામાં હતાં... " દશ થયાં... તન્વી હજુ આવી નહીં..! શું થયું હશે..? " મમ્મીને બધાએ ઉધડી લીધી " તને ખબર ના પડે?? જુવાન દીકરીને *સાંજ ટાણે* વગડાની વાટે એકલી ન આવવા દેવાય, એવું હતું આજ રજા મુકાવી દેવાય..! " અધ્ધર શ્વાસે બધાં મારી રાહ જોઈ રહયાં હતાં. થોડી થોડીવારે મને મોબાઈલ પર કોલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. પણ ક્યાંથી લાગે. મોબાઈલ જ બંધ પડી ગયો હતો. દશને પાંચે