મારું સોફ્ટ કોર્નર વ્યક્તિત્વ

  • 3.5k
  • 1.2k

soft corner personality આટલુ મને મારો મિત્ર હમણાંથી કહેવા લાગ્યો, એ મને કહે ક્યારસુધી તું કોલેજમાં લોકોમાંટે સમાજ સેવા કરીશ, સ્ટડી મટેરીયલથી લઈને યુનિવર્સિટીના ફોર્મ સુધી ક્યાર શુધી મદદ કરીશ તારા ક્લાસમેંટ લોકોની...જેમાંથી 50%ઉપર તો સ્વાર્થી છે, આવું માનવું મારાં પ્રિય મિત્રનું છે કારણકે એને ખોટું લાગે હું મારું ફોર્મ ભર્યા પછી પણ જયારે બીજાની હેલ્પ કરતો હોઉં, એમને કોડ અને એડ્રેશ કઈ જગ્યાએ લખવો એ શીખવતો હોઉં એટલે ઘણીવાર ધ્યાન નથી રહેતું કે મારો મિત્ર મારી માટે wait કરી રહ્યો છે અને હું મારાં બીજા મિત્રોને ફોર્મ ભરવાની મદદ કરતો હોઉં અને જયારે ભરાઈ જય ત્યારે એ લોકો exam