IVF - ભાગ 1

  • 3.1k
  • 1.5k

ઓપરેશન રૂમ ની બહાર પ્રીત ખુરશી પર બેસી ને પગ હલાવી રહ્યો હતો. વારે વારે ઓપરેશન રૂમ ના દરવાજા પર જતી હતી... થોડી વાર થાય તો ફરી ઊભા થઈ ને ચાલવા લાગે ફરી આવી ને તે જ ખુરશી પર બેસી જાય ફરી પગ હલાવવા લાગે... તેના મન માં વિચારો નું વાવાઝોડું ચાલી રહ્યું હતું... રવિ તેની બાજુમાં આવી ને તેના ખંભા પર હાથ મૂકી ને તેની સામે જોવે છે...આજ પ્રીત ને આમ જોઈ ને પિહું ના મમ્મી પુષ્પાબેન અને પપ્પા રમેશભાઈ ને આજ થી બરાબર છત્રીસ વર્ષ પેહલા નો આજ નો દિવસ યાદ આવી ગયો... છત્રીસ વર્ષ પહેલાં તા. 20/10/1984