HANUMAN teaser review( મારી નજરે)

  • 1.5k
  • 1
  • 540

નમસ્કાર હું વિશેષ ફરી એકવાર ઉપસ્થિત છું આવાનારા ભારતીય ફિલ્મ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી શકે એવી શક્યતા વાળી ફિલ્મના teaser review સાથે ચાલો જાણીએ HANUMAN ફિલ્મના teaser વિશે. Teaserની શરૂઆત એક અનોખા દ્રશ્ય અને રામ નામ સાથે થાય છે ,જેમાં ભગવાન હનુમાનજીની વિશાળ પ્રતિમા સાથે dilouge નું વર્ણન કરવામાં આવે છે અથાગ મહાસાગરમાં ત્રણે લોકોમાં બધાથી શક્તિશાળી એવા હનુમાનજીનું રક્ત રતન સહસ્ત્ર વર્ષોથી પ્રતિક્ષામાં છે, ત્યાંર બાદ ફિલ્મના મુખ્ય કલાકાર teja sajja સમુદ્ર કિનારે બેભાન અવસ્થામાં વહી આવાતા જોવા મળે છે આ પછી એક પછી એક villain ની entry teaser મા જોવા મળે છે. ત્યારબાદ આ એક એવો