પિતા..... દિકરી નો પેહલો પ્રેમ

  • 6k
  • 2
  • 2k

                ઘણા લોકો એમ વિચારતા હશે કે એક પિતા શુ છે. એક પિતા ની વ્યાખ્યા શુ? મારા મતે એક પિતા સૂરજ જેવા હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઇ જાય છે.   એક સ્ત્રી પોતાની વેદના રોઇને બિજા ને કહી દે છે, પણ એક પિતા ગમે એટલા દુખી હોય પણ એ મનોમન રડી લેશે. એ ઓશીકા નો ખૂણો પણ પલાડતા નથી. ગમે તેવો લોખંડી મનોબળ વાળો પિતા કેમ ના હોય પણ એ બે વસ્તુ થી ટૂટી જાય છે: "એક જ્યારે દિકરો તર્છોડે ત્યારે અને એક દિકરી ઘર