જગ કો જીવન દેનેવાલી

  • 2.3k
  • 950

કોમલ હૈ, કમજોર નહિ શક્તિ કા નામ નારી હૈ જગ કો જીવન દેનેવાલી મૌત ભી તુજસે હારી હૈ! ~ અજ્ઞાત આજે જીવનમાં વિવિધ રંગોથી ખુશીઓ ભરી દેતો દિવસ એટલે ધૂળેટી અને જેમના લીધે આ ધૂળેટી મનાવી શકીએ છીએ તે આપણી માં અને જીવનમાં ડગલે પગલે જરૂર પડે શક્તિની તે સ્ત્રીનો દિવસ એટલે વિશ્વ મહિલા દિવસ. ખરેખર,મને સવાલ થાય છે કે મહિલાનો કોઈ દિવસ હોય ખરો? કેમકે મારું માનવું છે કે 'સ્ત્રી વિના આપણો એક પણ દિવસ નથી!! ' કારણકે સ્ત્રી વિના આ પૃથ્વી પર દેહ ધારણ કરવો શક્ય નથી! સાક્ષાત ઈશ્વરને જયારે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા પૃથ્વી પર