The Tales Of Mystries - 8 - રોમાન્સ ઇન એકલિપ્સ - 3

(11)
  • 2.7k
  • 1.2k

પ્રકરણ 32019: મેં મહિનો. પોતાના રૂમ માં બેઠી બેઠી અનુરાધા એક નોટ માં કૈક ચીતરી રહી હતી. ત્યાં એના મમ્મી કૌશલીયા બેન આવી ચડ્યા. અને એ નોટ માં જોયું તો એક ઉપર એક કવેશન ચિન્હ ઘૂંટયા હતા એ જોઈ કૌશલ્યા બેન ચોકી ગયા. કૌશલ્યા: બેટા.. આ શું?અનુરાધા: (ઘુરાટ અવાજે): દેખાતું નથી. પ્રશ્નો છે આ મારા?કૌશલ્યા બેન ની છાતી માં સોળ પડી .. એણે ફરી જોયું. માત્ર કવેશન ચિન્હ.કૌશલ્યા (ખોખરો ખાઈ ને): કયા છે બેટા. મને કહે. મને નહીં કહે??અનુરાધા (અચાનક જ ધ્રુજતા અવાજે રડવા માંડી અને રડતા રડતા): મને જ કેમ કોઈ નથી મળતું. મેં શું ગુનો કર્યો છે. મને