ભક્તિ કવિ સુરદાસ

  • 2.4k
  • 2
  • 860

૧૫ મી સદીની આ વાત છે. દિલ્હી પાસેના સિહરી ગામમાં એક ગરીબ સારસ્વત દંપતી રહેતા હતું. તેને ત્યાં ચોથા પુત્રનો જન્મ થયેલ. પુત્રના જન્મથી બધાને ખુશી હોય પણ અહી તો વાતાવરણ અલગ જ હતું. માબાપ અને અજુ બાજુના લોકો દુઃખી દુઃખી હતા. કારણ કે બાળક જન્માંધ હતું. આથી નામ પડ્યું “સુરદાસ”નાનપણથી જ ઘરના લોકોને તેના પ્રત્યે ઉદાસીનતા હતી. આથી ધીરે ધીરે બાળક સુરદાસનાં મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. આથી એક દિવસ તેણે ઘરનો ત્યાગ કરી દીધો અને બાજુના એક ગામમાં તળાવનાં કિનારે એક ઝાડ નીચે સુરદાસ રહેવા લાગ્યા.સુરદાસ લોકોના પૂછવાથી ક્યારેક ક્યારેક અંતસ્ફૂરણાથી ભવિષ્ય કથક / “સુકન “ કહેતા.અને