The Tales Of Mystries - 7 - રોમાન્સ ઇન એકલિપ્સ - 2

  • 3k
  • 1.4k

પ્રકરણ 22 વર્ષ પહેલાં: 2020 માં હજી કોવિડ ની પહેલી લહેર માંથી લોકો ધીમે ધીમે બહાર આવીજ રહ્યા હતા અને ત્યારે વિનય એ જસ્ટ એક નોકરી મેળવી હતી ડિપાર્ટમેન્ટલ સ્ટોર માં બીલિંગ ડિપાર્ટમેન્ટ માં. વિનય એ જસ્ટ 12 મુ પાસ જ કર્યું હતું અને પોસ્ટ ફર્સ્ટ કોવિડ, જોબ માં 7000 ના પગારે લાગી ગયો હતો અને ત્યાન્જ એની મુલાકાત અનુરાધા સાથે થઈ. અનુરાધા એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ની સ્ટોક મેનેજર હતી અને વિનય ને પહેલી નજરે જ ગમી ગઈ હતી ઓન કેમ કે હોદ્દા અને લૂક બાબત માં એ એના માપ કરતા વધુ હતી એટલે મન ની વાત મન માજ રાખી