સ્ત્રી હદય - 11. બેગમ નો રિપોર્ટ

(12)
  • 2.5k
  • 1
  • 1.3k

આજે લાહોર થી ડોક્ટર રેશમ બેગમ ના ચેક અપ માટે આવવાના હતા. બધી તપાસ એક નોર્મલ રૂટિન ચેક અપ અનુસાર જ હતી, માત્ર તેની કમજોરી એ જ રીતે કાયમ હતી જેટલી તેમણે સકીના ને રાખવા નું કહ્યું હતું. બધું વ્યવસ્થિત જ હતું , રેશમ બેગમ ના રિપોર્ટ અનુસાર તેમણે દવા અને વિટામિન્સ પણ બદલી આપ્યા પરંતુ આ સાથે હજી આરામ ની જરૂર છે તે કેહવુ જ તેમને યોગ્ય લાગ્યું કારણ કે હજી સકીના માટે આ જ જરૂરી હતું કે રેશમ બેગમ અહી આ જ પરિસ્થિતિ માં રહે. સકીના , વેલ ડન તું ખૂબ જ સરસ રીતે બધું સાંભળી રહી છે.