સ્ત્રી હદય - 7. ખુફિયા મીટીંગ

(11)
  • 2.7k
  • 1
  • 1.4k

શોએબ અને સકીના નો દેશ પ્રેમ અદભુત હતો. બને પોતપોતાની જાન નો જોખમ ઉઠાવીને દેશ માટે કુરબાની આપવા પણ તૈયાર હતા. એક તરફ સકીના વેશપલટો કરી દુશ્મન ના ઘરમાં રહેતી હતી જ્યારે શોએબ દુશ્મનોની છાવણી ઉપર નજર રાખવા દેશ ની બોર્ડર ઉપર. જોકે બંનેના દેશ પ્રેમ ની સાથે સાથે બને ને પોતાના પ્રેમની અતૂટ મંઝિલ મળી ગઈ હતી સકીના અને શોએબ આ જ રીતે એક મીશન ઉપર સાથે હતા અને બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો, બને એ એકબીજાની દેશભક્તિ સ્વીકારી હતી અને કામ ને પણ , આ મિશનમાં પણ બને સાથે ન હોવા છતાં એક સાથે એક કામ ઉપર આવી