સ્ત્રી હદય - 2. જીત મોહબ્બત ની

(14)
  • 3.3k
  • 1
  • 2.1k

હેલો...સકીના.....હું __________ શો એબ ... શોએબ નો અવાજ સકીના માટે રાહત નો હતો, એક સુકુન હતું , એક ઠંડી લેહરખી એ ઘણા સમય પછી જાણે દરવાજે દસ્તક દીધી હતી. શોએબ ના અવાજે સકીના ના દીલ ના ધડકનો તેજ કરી દીધા. જે કંઈ આશંકાઓથી મન ઘેરાયેલું હતું તે હવે શાંત થઈ ગયું હતું. પરંતુ શોએબ ના અવાજમાં એક પીડા સ્પષ્ટ સંભળાતી હતી એ પરથી સકીનાને હજી કંઈક દુર્ઘટનાની શંકા થઈ આવી. સામે છેડે શોએબ પાસે વધુ સમય ન હતો તેણે તરત જ પોતાની વાત કરવા ચાહી.હેલો, સકીના મારી વાત ધ્યાન થી સંભાળ! શોએબ તમે કેમ છો? કઈ બાજુ છો ? તમે