ભયાનક ઘર - 31

  • 2.5k
  • 1.4k

એને કીધું કે ચાલો હું લઇ જઉં .....મને એમ હતું કે એ કોઈ ગાર્ડન જેવી જગ્યા એ લઈ જશે...પણ એતો...પેહલા મને ચાલતા ચાલતા...એક મંદિર તરફ લઈ ગયો...અને બોલ્યો કે આ મારું ફેવરિટ મંદિર છે.. આ ભગવાન ને બઉ મનું છું...એટલે સૌથી પેલા ભગવાન ને તો મળવા પડે ને.... એટલે મંદિર...આવવા માટે રાજા પડી દીધી.... ત્યારે હું સમજી કે એક સારા માણસ અને ખરાબ માણસ વચ્ચે ભેદ શું હોય....જ્યારે મારી સગાઈ જીગર જોડે થઈ હતી તો... એ મને ફરવા ગાર્ડન માં લઇ ગયો હતો...અને બઉ સ્વાર્થ થી મારા જોડે વર્તન કરતો હતો.... પણ રાજ માં એવું ન હતું.....એને મને મંદિર લઇ