ભયાનક ઘર - 30

  • 2.7k
  • 1.4k

જ્યાર થી તમને મે જાણ્યા છે ત્યાર થી મે તમને મારા પોતાના માન્યા છે....અને વધારે મુલાકાત થઈ તો તમારો સ્વભાવ ની જાણ થઈ મે જીવન મે જેવી છોકરી વિચારી એવા બધા ગુણ તમે ધરાવો છો...એટલે મને તમારા પ્રત્યે આકર્ષણ વધી ગયું....એમ નાં એમ હું તમને પસંદ કરવા લાગ્યો પણ હું તમને કહી નાતો શકતો...અને ઘરે પણ કઈ નાતો સહકતો....પણ હવે મારે કોઈ નાં થી શરમાવા ની જરૂર નથી મે તમારા બર્થડે ને દિવસે જ મારા ઘરના સાથે તમારા વિશે બધી વાત કરી દીધી છે.અને એમને તમને મંજૂરી કરી લીધા છે પત્ની બનવા...અને હું તમને દિલ થી પ્રેમ કરું છું...જો તમને