ભયાનક ઘર - 29

  • 2.9k
  • 1
  • 1.6k

પછી જીગર બોલ્યો કે મારો સુ વાંક છે ..હું તારી સાથે મેરેજ કરવા નો છું અને મને તારા જોડે એટલો પણ પ્રેમ કરવા નો હક નથી બોલ? મોહિની : સવાલ પ્રેમ નો નથી કે સગાઈ નો નથી પણ ...મને આ બધું મેરેજ પેલા નાઈ ફાવે અને એમાંય જે માણસ મગજ માંથી ઉતરી જાય એટલે એના સાથે જીવન કાઢી ને કોઈ ફાયદો નથી......એવું બોલતાં જ....જીગર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો....કે તને ઘમંડ સેનો છે ? તને ઘમંડ તારા ચેહરા નો છે.....? ...તને ખબર છે મે કેટલી છોકરી ઓ ને રેજેક્ટ કરી છે... એ તને અંદાજો નાઈ હોય... મોહિની : હું કઈ