ભયાનક ઘર - 28

  • 2.8k
  • 1.6k

જેવી હું ઘરે ગઈ તો સૌથી પેલા હું ગિફ્ટ ને ખોલવા ઉત્સુખ હતી...કારણ કે રાજ એ શું ગિફ્ટ આપી હસે એના કરતાં એને શું પ્રશ્ન હસે એ જાણવા હું ઉત્સુક હતી... હું ઘરે ગઈ તો મામી એ મને કીધું કે બેટા કઈક ખાઈ ને અંદર જ પછી તને હેરાન નાં કરવી પડે .. પછી મે મામી ની વાત સાંભળી અને જમવા બેસી ગઈ..પછી થોડી વાર પછી જમતા જમતા મામી પૂછવા લાગ્યા કે ...બેટા જીગર નો ફોન આવે છે કે નાઈ...?.મોહિની : હા મામી આવે છે પણ હું જ વાત નથી કરતી...મામી : કેમ બેટા ...શું કઈ માથાકૂટ થઇ છે કે